આસાના ગામમાં આવેલી મીંઢોળા નદી કિનારે આવેલી ઈંટની ભટ્ટીમાં ફસાયેલા ત્રણ વ્યક્તિઓને બચાવવામાં આવ્યા હતા જેમાં બે મહિલા અને એક પુરુષ હતી જે લાકડા અને ઘાસચારો કાપવા ગયા હતા વાર વિભાગની ટીમ સહિત ગ્રામ પંચાયત અને મરોલી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને લોકોને બચાવ્યા હતા.