આજે તારીખ 02/09/2025 મંગળવારના રોજ બપોરે 2.30 કલાકે શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા માંગ કરાઈ.ગણેશ પર્વ તેમજ અનેક ધાર્મિક તહેવારો આવતા હોય જેને લઇ રસ્તાનું સમારકામ હાથ ધરવામાં આવે તેવી માંગ.નગરના અનેક વિસ્તાર ના રસ્તા ખખડધજ બન્યા હોય તેમ.ગણેશ વિસર્જનમાં ખખડધજ રસ્તાને લઈ ગણેશ પ્રતિમાને નુકસાન ના થાય તે માટે રજૂઆત.ખખડધજ રસ્તા ના કારણે શ્રીજી પ્રતિમાને નુકસાન થાય તો નગરજનોની લાગણી દુભાય તેમ છે.