સુરત શહેરમાં દસ વાગ્યાના અરસામાં ખાતોદરા વિસ્તારમાં આવેલા ઉદના બ્રિજ પરથી પસાર થઈ રહેલા પુઠ્ઠા ભણેલા ટેમ્પો માં અચાનક આગ લાગી જતા ડાઘ ભાગ મચી ગઈ હતી જોકે ટેમ્પાના આગળના ભાગે આગ લાગી ગઈ હતી જેને સમય સૂચકતા ના પગલે ડ્રાઇવર નીચે ઉતરી ફાયર વિભાગને જાણ કરી હતી ફાયર વિભાગમાં કાપલો ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી. જોકે આગ લાગવાની સાથે જ એક સાઇડનો ફાયર વિભાગ દ્વારા બ્રિજ બંધ કરી દેવા હતા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.