ત્રણેક વર્ષ પહેલાં બનાવાયેલ કાલોલ તાલુકાના ડેરોલ સ્ટેશન ખાતે રેલવે દ્વારા બનાવેલો અંડર બ્રિજના તકલાદી કામને કારણે દર વર્ષે ચોમાસામાં અંડર બ્રિજમાં પાણી ભરાઈ જવા પામે છે અને લોકોને ખૂબ જ મુશ્કેલી પડે છે. આ બ્રિજ નો ઉપયોગ 2000 જેટલા શાળાના વિદ્યાર્થીઓ અને 40 થી 50 જેટલા ગામના નાગરિકો નિયમિત રીતે કરે છે ત્યારે આ બ્રિજની ઉપરથી એક દિવસની 140 થી વધુ ટ્રેનો પસાર થાય છે ત્યારે ટ્રેનો પસાર થાય છે તે ભાગમાં કોંક્રિટ નો ભાગ ધરાસાઈ થવા પામ્યો છે અને તે સમયે