This browser does not support the video element.
વિરમગામ: ગેરકાયદે હથિયાર રાખવાના આરોપમાં રામાભાઈ નારણભાઈ ઠાકોર વિરુદ્ધ ફરિયાદ
Viramgam, Ahmedabad | Aug 24, 2025
ગેરકાયદે હથિયાર રાખવાના આરોપમાં રામાભાઈ નારણભાઈ ઠાકોર વિરુદ્ધ ફરિયાદ વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ફરિયાદ મુજબ, તા. 24 ઓગસ્ટ 2025ના રોજ હાંસલપુર ગામની ચોકડી નજીક પેટ્રોલિંગ દરમિયાન દ્વારા શંકાસ્પદ ઇસમ રામાભાઈ નારણભાઈ ઠાકોરની અંગઝડતી કરતાં તેની કમરે લાકડાના હાથાવાળી 13 ઇંચ લંબાઈની છરી મળી આવી. સદર ઇસમે હથિયાર રાખવા બાબતે સંતોષકારક જવાબ ન આપતા..