Download Now Banner

This browser does not support the video element.

વલ્લભીપુર: શહેરમાં મોડી રાત્રે એક દુકાનમાં લાગી ભીષણ આગ

Vallabhipur, Bhavnagar | Sep 4, 2025
ગત્ તારીખ 3 સપ્ટેમ્બર રાત્રીના 9 વાગ્યા અરસામાં વલ્લભીપુર શહેરમાં આવેલ ખેતલાં આપા ટી. સ્ટોરની બાજુમાં આવેલ દુકાનમાં અચાનક આગ ભભુકી ઉઠી હતી , જેમાં દુકાનમાં પડેલો સામાન બળીને ખાક થાય ગયો હતો , આગ નો બનાવ સામે આવતા લોકોના ટોળા જોવા માટે ઉમટી પડ્યા હતા , વલ્લભીપુર ફાયરની ટીમ ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો .
Read More News
T & CPrivacy PolicyContact Us