રવિવારના 8 કલાકે ડિઝાસ્ટર વિભાગે પ્રસિદ્ધ કરેલી વરસાદની આંકડાકીય વિગત મુજબ હવામાન વિભાગ દ્વારા જિલ્લામાં આપવામાં આવેલી આગાહી મુજબ વિવિધ તાલુકામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. પારડી તાલુકામાં રાત્રે 8 વાગ્યા સુધીમાં 62 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. અને સીઝનનો એક જુનથી અત્યાર સુધીમાં 2292 mm વરસાદ નોંધાયો છે.