સાબરમતી નદીનું રૌદ્રસ્વરૂપ, લોકો પાણી જોવા પહોંચ્યાં:શહેરમાં બે ઈંચ વરસાદમાં જ જળબંબાકારની સ્થિતિ, સંત સરોવરમાંથી એક લાખ ક્યુસેક પાણી છોડાયું અમદાવાદ શહેરમાં શનિવારથી શરૂ થયેલી મેઘસવારી આજે રવિવારે પણ યથાવત છે. શહેરમાં સરેરાશ બે ઈંચ જેટલો જ વરસાદ વરસ્યો હોવા છતા અનેક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાતા વાહનચાલકો પરેશાન જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ આજે...