Download Now Banner

This browser does not support the video element.

મેઘરજ: ઇસરી શામળાજી રોડ પર કચરા ના ઢગલા માં મેડિકલ બાયોવેસ્ટ જોવા મળતા અનેક તર્ક વિતર્ક

Meghraj, Aravallis | Sep 13, 2025
ઇસરી શામળાજી રોડ પર કચરા ના ઢગલા માં મેડિકલ બાયોવેસ્ટ જોવા મળ્યું હતું.આ વેસ્ટ કોણ નાખી ગયું હશે તેવી ચર્ચા એ જોર પકડ્યું છે.તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરી દોષિતો સામે પગલાં ભરાય તેવી માંગ ઉઠવા પામી છે
Read More News
T & CPrivacy PolicyContact Us