ગોંડલમાં મોબાઈલ ચોરીનો પર્દાફાશ:બે શખસ પાસેથી 22 મોબાઈલ અને એક્ટિવા સાથે 2.61 લાખનો મુદ્દામાલ જપ્ત ગોંડલ શહેર પોલીસે મોટી સફળતા મેળવી છે. પોલીસે ચોરીના 22 એન્ડ્રોઇડ મોબાઇલ ફોન અને એક એક્ટીવા સાથે બે શખ્સોની ધરપકડ કરી છે. કુલ રૂ. 2.61 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે ખાનગી બાતમીના આધારે પોલીસે ગોંડલના ભગવતપરા બોદલશાપ