સુરત શહેરમાં ગણેશ વિસર્જનના હવે ગણતરીના દિવસ બાકી છે ત્યારે સુરત શહેર પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહી છે જ્યાં ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુસર સચિન જીઆઇડીસી વિસ્તારમાં એઆઇએફએસએફ તથા આઈએફએસએફ દ્વારા અને સ્થાનિક પોલીસે ખાસ નજર રાખી પેટ્રોલિંગ કરી હતી જેથી ગણેશ વિસર્જનના સમયે ગણેશ ભક્તોને કોઈ અડચણ નહીં થાય તેને ખાસ ધ્યાન રાખીને પેટ્રોલિંગ કરવામાં આવી રહી છે.