This browser does not support the video element.
થાનગઢ: થાનગઢ અને મોરબી ખાતે પ્રોહિબિશનના ગુન્હામાં નાસતો ફરતો શખ્સ ઝડપાયો.
Thangadh, Surendranagar | Sep 8, 2025
થાનગઢ અને મોરબી તાલુકા ખાતે છેલ્લા એક વર્ષથી પ્રોહીબિશનનો ગુન્હામાં સંડોવાયેલ નાસતા ફરતા ઇશમ કેતન ઉર્ફે મલમ વિરજીભાઇ પરમાર રહે: થાનગઢ વાળો હાલ પ્રેમ પોટરી પાછળ હોવાની બાતમીને આધારે તાત્કાલિક શખ્સને ઝડપી પાડી થાનગઢ પોલીસને સોંપી કાર્યવાહી હાથ ધરી હતી.