અમદાવાદમાં એલન ઇન્સ્ટિટ્યૂટના કૌભાંડનો પર્દાફાશ થયો.. શાળા-કોચિંગ ક્લાસની સાંઠગાંઠથી શિક્ષણનું વેચાણ.. એલન ઇન્સ્ટિટ્યૂટ શાળાઓ સાથે મળીને નકલી એડમિશનનું મોટું કાવતરું ચલાવી રહી છે.. શિક્ષણની આડમાં નાણાકીય લાભ મેળવવાની રમત રમાઈ રહી છે, જેનો ભોગ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ બની રહ્યા છે. ત્યારે સમગ્ર મામલે મંગળવારે 11.45 કલાકે હેમાંગ રાવલનું નિવેદન સામે આવ્યું..