ચીખલી તાલુકાના ઘોડવણી ગામે ખંડેશ્વર મહાદેવના મંદિર ના સાનિધ્યમાં મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં વાંસદા શ્રી હોસ્પિટલના ડોક્ટર અને વાંસદા તાલુકાના ભાજપ મહામંત્રી ડોક્ટર લોચન શાસ્ત્રીએ વિધવાબહેનો , વડિલો અને યુવાનોને સંસદીય સંકુલ પરિયોજના માં આવતી આદિવાસી ઓના વિકાસ માટે તમામ યોજનાઓ વિશે વિસ્તૃત સમજૂતી આપી હતી, આ મિટિંગમાં ચીખલી તાલુકાના ભાજપ મહામંત્રી અશોક પટેલ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત