ધાંગધ્રા ના તાલુકાના નિમકનગર ગામ નો શખ્સ પાટણ જિલ્લાના શંખેશ્વર પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં 6 મહિનાથી નાસ્તા ફરતા આરોપીને પેરોલ ફર્લો સ્કવોર્ડ ટીમે નિમકનગર ગામેથી આરોપી સુખદેવભાઈ ગગજીભાઈ જીજરીયા ઝીઝરીયા રહે નિમકનગર વાળાને ઝડપી લઈને પાટણ જિલ્લાના શંખેશ્વર પોલીસ સ્ટેશનના હવાલે કરવામાં આવ્યો હતો