પોર્ન વીડિયો થી સમાજમાં વિચલન પેદા કરતા વ્યક્તિઓની ઓળખકરી તેઓના મોબાઇલ જપ્ત કરવામાં આવ્યા છે. ઓળખ કરેલ ત્રણે વ્યક્તિ પાસેથી મોબાઇલ જપ્ત કરી cid crime ગાંધીનગર ખાતે મોકલી દેવામાં આવ્યા છે. ઇન્ટરનેટ પરથી પોર્ન વિડીયો ફોટોગ્રાફ ડાઉનલોડ કરવા અને સોશિયલ મીડિયા ના માધ્યમોનો ઉપયોગ કરી શેર કરવા ગેરકાયદેસર છે .ત્યારે શકમંદ 3 વ્યક્તિઓની ઓળખકરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.