Install App
ajaykhatri
This browser does not support the video element.
માંડવી: માંડવી નાગલપુર ખાતે ધારાસભ્યના હસ્તે રોડ રસ્તા ના રિસફ્રેશિંગ ના કામોનું પ્રારંભ કરાવાયું
Mandvi, Kutch | Aug 24, 2025
માંડવી તાલુકાના નાગલપુર થી રાયણ રોડ તથા વી આરટીઆઈ થી નાગલપુરના રોડ રસ્તા ના કામોનું પ્રારંભ ધારાસભ્ય અનિરુદભાઈ દવેના હસ્તે કરાવ્યું હતું આ તકે ભાજપ કાર્યકરો અગ્રણીઓ મહાનુભાવો સહિત સ્થાનિક ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!