શનિવારના 5:30 કલાકે સ્થાને કે આપેલી વિગત મુજબ પારડી નેશનલ હાઇવે નંબર 48 ત્રિમૂર્તિ મંદિર સામે હાઇવે ઉપર ઓર્થોરિટી દ્વારા રસ્તાઓ ઉપર પડેલા ખાડા ની રીપેરીંગ કામગીરી કરવામાં આવી હતી. બે દિવસની અંદર જ રીપેરીંગ કામગીરી બાદ પોપડા ઉખડી જતા પરિસ્થિતિ એની એ જ હાલતમાં આવી ગઈ છે. ત્યારે વાહનચાલકોને ભારે હાલાકી ભોગવી પડી રહી છે, શું કહ્યું જુઓ સ્થાનિકોએ.