આજરોજ કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અમદાવાદના ખોખરામાં બનેલી ઘટના ના પડઘા નવસારીમાં પણ સંભળાયા હતા મોટી સંખ્યામાં સિંધી સમાજના યુવાનોએ રેલી સ્વરૂપે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી. સેવન ડે સ્કૂલની માન્યતા રદ કરવા માટેના પણ આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો