જામનગર જિલ્લાના લાલપુર તાલુકા ટેભડા ગામે અંદાજે છેલ્લા માસ પહેલાં ઓપેરા તથા વેટસપોન કંપની દ્વારા પવનચક્કી ની લાઈને તથા પવનચક્કી ઉભી કરવા તથા સપ્ટેશન ઉભા કરવા હેતુસર કંપની દ્વારા ઓફિસ તથા માલસામાન માટે મોટી બીલ્ડીગ જેવું બાંઘકામ કરે છે આ જમીન ખેતી ની જમીન બિનખેતી કરીને બાંઘકામની મંજુરી વિના બીલ્ડીગ તથા ઈલેક્ટ્રીક થાંભલા તથા લાઈન બીન અધિકૃત રીતે ઉભી કરવામાં આવી છે