ગાંધીનગર શહેરી વિસ્તાર ની અંદર ચોરીની ઘટનાઓ વધી રહી છે ત્યારે ચિલોડામાં આવેલા અશ્વમેઘ કોમ્પલેક્ષમાં આવેલ સોના ચાંદીના અને દાગીના વેચનાર ની દુકાન તોડવાનો પ્રયાસ ચોર દ્વારા કરવામાં આવ્યો છે આ ઘટના સીસીટીવી માં કેદ થઈ છે ચોર દ્વારા સીસીટીવી પણ ફેરવી નાખે છે તેવા દ્રશ્યો કેદ થયાં છે.