Download Now Banner

This browser does not support the video element.

મહેસાણામાં 6 ઓક્ટોબરે ઉત્કર્ષ કેમ્પસ ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવશે

Mahesana City, Mahesana | Sep 30, 2025
મહેસાણામાં 6 ઓક્ટોબરે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવશે, મહેસાણામાં છ ઓક્ટોબરે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ઉત્કૃષ્ટ કેમ્પસ ખાતે ખાનગી ક્ષેત્રના 30 નોકરી દાતાઓ ઇન્ટરવ્યૂ કરશે અરજદારોએ ડોક્યુમેન્ટ લઈને આવવા પડશે
Read More News
T & CPrivacy PolicyContact Us