Install App
user57511747
This browser does not support the video element.
જંબુસર: ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના હવેલી પટ્ટા તેમજ જંબુસર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો
Jambusar, Bharuch | Sep 4, 2025
ભરૂચના જંબુસરમાં હવેલી ટપ્પા વિસ્તરમાં બપોરે બાર વાગ્યાથી પાવનના સૂશવાટા સાથે જામ્યો વરસાદી માહોલ બપોરના 12થીજ વરસાદે ધમાકેદાર બેટીંગ કરતા જન-જીવન અસ્ત-વ્યસ્ત. હવેલી ટપ્પા વિસ્તારના વેડચ, ગજેરા, કારેલી, પિલુદ્રા, કહાનવા તમામ ગામોમાં વરસાદે મૂકી માજા
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!