This browser does not support the video element.
દસ્ક્રોઈ: અમદાવાદ એરપોર્ટ પર સોનાની દાણચોરીનો અનોખો કિસ્સો, સ્ક્રૂમાં છુપાયેલું સોનું ઝડપાયું
Daskroi, Ahmedabad | Aug 29, 2025
અમદાવાદ એરપોર્ટ પર સોનાની દાણચોરીનો અનોખો કિસ્સો, સ્ક્રૂમાં છુપાયેલું સોનું ઝડપાયું અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)ના અમદાવાદ ઝોનલ યુનિટે દુબઈથી આવતી સ્પાઈસજેટની ફ્લાઇટ SG16માં એક પેસેન્જર પાસેથી 36.59 લાખ રૂપિયાનું સોનું જપ્ત કર્યું છે. દાણચોરે 82 સ્ક્રૂને એલ્યુમિનિયમ કોટિંગથી સોનું છુપાવી ટ્રાવેલ ટ્રોલી બેગમાં...