શ્રી કલ્પતરુ ફાઉન્ડેશન મહેસાણા તેમજ ઉંઝા ના સેવાભાવી આગેવાનો દ્વારા આયોજિત ત્રિદિવસીય પ્રાણ યોગ ચિકિત્સા કાર્યક્રમ જે ગુજરાત ના ઉંઝા મા પ્રથમવાર આયોજિત કરવામાં આવ્યો હતો.આધ્યાત્મિક ગુરુ શ્રી યોગાનંદજી મહારાજ ની 33 વર્ષની સાધના અને પ્રાણ ઊર્જા દ્વારા અનેક લોકો ની ગંભીર બીમારીઓ તેમજ શારીરિક તકલીફો દૂર કરવાના દાવા કરવામાં આવ્યા હતા.