ગાંધીનગર સંત સરોવર ડેમ ના સતત ચોથા દિવસે પડી કિસ દરવાજા ખુલ્લા રખાયા હતા. વાત કરવામાં આવે તો 66 હજાર ક્યુસેક પાણીની આવક સંત સરોવર ડેમમાં થઈ છે. પાણીની આવક વધી રહી છે તેની સરખામણીમાં જાવક પણ પાણીની એટલી છે.ધરોઈ ડેમમાં વધારે પાણીની આવક તથા સંત સરોવર ડેમમાં પાણી છોડવામાં આવ્યું છે. સંત સરોવર ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. સાબરમતી નદીના પટમાં ન જવા માટે તંત્રે સૂચનાઓ આપી છે.