Download Now Banner

This browser does not support the video element.

નાગલપુર ચોકડી 1200 મીટર લાંબો રૂ.54 કરોડના ખર્ચે વધુ એક બ્રિજનું કામ શરૂ થશે

Mahesana City, Mahesana | Sep 1, 2025
મહેસાણાના નાગલપુર ચોકડી સવા કિમી લાંબો ફોરલેન બ્રિજ બનશે.નવરાત્રિમાં કામ શરૂ થઇ બે વર્ષમાં પૂરું થશે.પાલનપુર-અમદાવાદ હાઇવે પર વાહનોના ટ્રાફિકનું ભારણ ઘટાડવા નિર્ણય.રૂ.54 કરોડના ખર્ચે વધુ એક બ્રિજનું કામ શરૂ થશે.વિકાસનગર પાટિયા સુધી 1200 મીટર સુધી સર્વિસ રોડ સાઇડ બેરિકેટિંગ થશે સામેના છેડે પણ આ જ રીતે સર્વિસ રોડ પર બેરીકેટ થશે. લગભગ 20 દિવસમાં કામપૂર્ણ થશે.હાઇવેથી સર્વિસ રોડ તરફ ડાયવર્ઝન આપવા કટ ખોલાશે.
Read More News
T & CPrivacy PolicyContact Us