આજરોજ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાનો શુભારંભ થયો હતો જેમાં સચિવ શ્રી તેમજ જિલ્લા કલેકટર જિલ્લા એસપી ડીડીઓ અન્ય અધિકારીઓ અને શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા વહીવટી તંત્ર દ્વારા યાત્રાળુઓને અંબાજી મેળામાં કોઈ તકલીફ ના પડે તે પ્રકારનું સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે તેવી માહિતી જિલ્લા કલેકટર દ્વારા આપવામાં આવી હતી