આવતીકાલે ગણેશ વિસર્જન ને લઈને સંપૂર્ણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે ત્યારે સાયબરને ટીમ કઈ રીતના કાર્ય કરશે જેની માહિતી સાયબર વિભાગના પીઆઇ ઉમંગ મોદીએ વિગતવાર માહિતી આપી હતી અને વહેલામાં વહેલી તકે અને શાંતિપૂર્ણ વાતાવરણમાં વિસર્જન થાય તે માટે અપીલ કરી હતી.