રમતગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગુજરાત સરકાર દ્વારા આયોજિત અને જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્ર મોરબી દ્વારા સંચાલિત 69મી અખીલ ભારતીય શાળાકીય રમતોત્સવ 2025-26 માં મોરબી જિલ્લા કક્ષાએ બેઝબોલ અને સોફ્ટબોલ સ્પર્ધા ડીએવી કેલરીઝ સ્કુલ-વાંકાનેર ખાતે રવિવારના રોજ યોજાઈ હોય, જેમાં વાંકાનેરના સિંધાવદરની સરકારી ગ્રાન્ટેડ શાળા એસ.એમ.પી. હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવતા બહેનોની અંડર 19 બેઝબોલ અને સોફ્ટબોલ માં વિજેતા થયા હતા.