આગામી તારીખ. 31-08-2025 નાં રોજ અમદાવાદ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં પ્રભારી મુકુલ વાસનિક નાં અધ્યક્ષસ્થાને ગુજરાત કોંગ્રેસ દ્વારા વોટર અધિકાર સંમેલન રાખવામાં આવેલ છે જે સંદર્ભે જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરી માહિતી આપી હતી .