This browser does not support the video element.
મેંદરડા: મેંદરડામાં નરેન્દ્ર મોદી વિચાર મંચની મહિલા શાખાને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા
Mendarda, Junagadh | Sep 10, 2025
મેંદરડા નરેન્દ્ર મોદી વિચાર મંચના પ્રદેશ પ્રમુખ ચહેરભાઈ દેસાઈ અને મહિલા મોરચાના પ્રમુખ મિનલબેન જાનીના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જિલ્લા મહિલા શાખાને નિમણૂક પત્રો એનાયત કરાયા. જિલ્લા પ્રમુખ તરીકે પ્રગનાબેન ભાવનાદી અને તેમની ટીમની નિમણૂક થઈ. કાર્યક્રમમાં પ્રદેશ મંત્રી ક્રિષ્નાબેન જોશી, બીજેપી જિલ્લા પ્રમુખ ગીતાબેન માલમ, જિલ્લા પંચાયત પ્રતિનિધિ મહેશ ગીરી ગોસ્વામી, વંદેમાતરમ્ સેવા સમિતિના પ્રમુખ અશ્વિનભાઈ મહેતા, અશોકભાઈ ચૌહાણ હાજર રહ્યા હતા