25 સપ્ટેમ્બરના રોજ સવારના સમયે છાબલિયા ગામે રહેણાંક ઘરમાં કામ કરતી મહિલાને સાપે દંશ મારતા તરત સારવાર માટે ખસેડાતા જીવ બચી જવા પામ્યો છે. ખેરાલુના સાપ પકડનારાએ કો મળતા સાપને રેસ્ક્યૂં કરી લીધો હતો અને સુરક્ષિત રીતે જંગલમાં છોડી દીધો હતો. ત્યાર બાદ વડનગર જઈને મહિલાની મુલાકાત પણ લીધી હતી. મહિલાની હાલત હાલ સુધારા પર હોવાનું જાણવા મળેલ છે.