છોટાઉદેપુર તાલુકા પંચાયતના ભાજપના કારોબારી અધ્યક્ષ અને ભાજપના યુવા નેતા રાજેશભાઈ રાઠવા એ કોંગ્રેસના દિગ્ગજ નેતા કહેવાય તેવા પૂર્વ વિપક્ષ નેતા અને પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસના નેતા સુખરામભાઈ રાઠવા સાથે મુલાકાત કરતા ચર્ચાનો વિષય બન્યો છે. તેઓએ મુલાકાત કરી વિવિધ મુદ્દાઓ પર ચર્ચા પણ કરી હતી. ઝોઝ ખાતે આ મુલાકાત કરી હતી.