જામનગર થી શ્રાવણ માસ નિમિતે ઉજ્જૈન મહાકાલ મંદિર દર્શન કરવા ગયેલા જામનગરના ૦૫ સિંધી યુવાન મિત્રો ને અકસ્માત નડ્યો : કાળ બની આવેલ ટ્રકે બે યુવકો ને હડફેટે લેતા એક નું કમકમાટી ભર્યું મોત નીપજ્યું , એક ઘાયલ સારવાર માં ખસેડ્યો. દાહોદ ઉજ્જૈન ધોરીમાર્ગ પર ફોરવહીલ મોટરકાર માં પંચર પડતા ટાયર બદલવા ઊતરેલા મિત પહેલાજાણી અને કમલેશ હકાણી ને ત્યાંથી પસાર થતા ટ્રકે હડફેટે લેતા મિત નું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું અને અન્ય કમલેશ હકાણી ઘાયલ સિવિલ હોસ્પિટ