સોમવારના 8 કલાકે પ્રેસનોટ દ્વારા આપેલી વિગત મુજબ વલસાડ રેલવે પોલીસ મથક ખાતે આજરોજ રેલવે પોલીસ દ્વારા ચોરી થયેલ લેડીઝ પર્સ તથા મોબાઈલ ફોન રિકવર કરી મૂળ માલિકને સુપ્રત કરવામાં આવ્યું હતું. જેમાં 1,09,700 કીમતી સામાન મૂડ માલિકને સુપ્રત કરતા રેલવે પોલીસની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.