છોટાઉદેપુર જિલ્લા પંચાયત ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના અધ્યક્ષ સ્થાને crs portal જન્મ મરણ નોંધણીની ઓનલાઇન તાલીમ જિલ્લાના તમામ સી.એચ.સી, પી.એચ.સી અને પ્રાઈવેટ હોસ્પિટલ મેડીકલ ઓફિસરની તાલીમ યોજાઈ હતી. જેમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. અને વિવિધ મુદ્દાઓ પર ચર્ચા પણ કરવામાં આવી હતી.