ડાંગ જિલ્લાના નાગરિકોને પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડ,વહેલી તકે કઢાવવા માટે જિલ્લા આરોગ્ય અધિકારીએ વિનંતી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આયુષ્યમાન કાર્ડ માં પાંચ લાખ રૂપિયા કેન્દ્ર સરકાર તરફથી અને પાંચ લાખ રૂપિયા રાજ્ય સરકાર તરફથી મફત આરોગ્ય સેવા માટે મળે છે જેનો લાભ લેવા સૌને અનુરોધ કર્યો હતો.