બુધવારે ખૂબ જ ઉત્સવ અને આનંદને મેળવવા માટે આ પવિત્ર એકાદશીના દિવસે એટલે કે આ નદીઓમાં નવા નીર જ્યારે આવ્યા હોય છે નવા નીર ઠાકોરજીનો જલાભિષેક કરવાનો જનવિહાર કરવા માટે ઉત્સવ એટલે જલજીલણી ઉત્સવ છે. એકાદશીના દિવસે બપોરે 12:00 કલાકે જવાહર રોડ સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે ભગવાન ઠાકોરજી નો જલવિહારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે તેમ કોઠારી સ્વામી ધર્મકિશોરદાસ સ્વામીજી એ માહિતી આપી હતી