This browser does not support the video element.
રાધનપુર: શહેરમાં રેલવે સ્ટેશન રોડ પરથી ચોરીના ગુનાનો આરોપીને પોલીસે ઝડપી પાડ્યો
Radhanpur, Patan | Sep 2, 2025
સાંતલપુર પોલીસે રેલવે સ્ટેશન રોડ પરથી સાંતલપુર વિસ્તારના ચોરીના ગુનાનો આરોપી ઝડપી પાડ્યો હતો.પોલીસે આરોપી શકિરમહમદ મિશરીભાઈ મયાભાઈ ભટ્ટી રહે.રાણીસર તા.સાંતલપુર જી.પાટણની અંગત બાતમીના આધારે ધરપકડ કરી હતી અને આરોપી સામે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.