હળવદ શહેરના રાણેકપર રોડ પર નગરપાલિકા તંત્રની બેદરકારીને કારણે સ્થાનિક લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, જેમાં ચોમાસા દરમિયાન જવાબદાર તંત્ર દ્વારા અહીં રોડનું ખોદાણ કામ કરી નવિનીકરણ કામગીરી શરૂ કરવામાં આવી હોય, જેમાં છેલ્લા બે દિવસથી હળવદ પંથકમાં પડેલા વરસાદના કારણે અહીં વરસાદી પાણી ભરાઈ જતા ઢીચણ સમા પાણીમાંથી પસાર થવા સ્થાનિક નાગરિકોને મજબૂર બનવું પડ્યું છે....