ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા નવસારી જિલ્લા દ્વારા સેવા પખવાડિયા કાર્યક્રમ અંતર્ગત એક અગત્ય ની બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા ના પ્રદેશ મહામંત્રી ઇશાંત ભાઈ સોની જી એ વિશેષ માર્ગદર્શન આપ્યું હતું અને સાથે નવસારી જિલ્લા ભાજપ યુવા મોરચા ના પ્રભારી શ્રી યશભાઈ ગોયાણી જી સાથે વિસ્તૃત ચર્ચા કાર્યક્રમને લઈને કરવામાં આવી હતી .