NMC initiative: નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશન (NMC) દ્વારા શહેરી વિકાસ વર્ષ (UDY) ૨૦૨૫-૨૬ અંતર્ગત 'અર્બનરાઈઝ નવસારી - સિટી ચેલેન્જ ૨૦૨૫'નું ઇવેન્ટ સફળતાપૂર્વક પ્રારંભ કરવામાં આવ્યું છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ અને શૈક્ષણિક સંસ્થાઓને શહેરનો સામાજિક મૂળભૂત સુવિધાઓ (social infrastructure) અને શહેરી સૌંદર્ય (urban aesthetics) વધારવા માટેની નવા ઉમદા વિચારો (innovative ideas) સાથે જોડવાનો છે.