This browser does not support the video element.
રાજકોટ પૂર્વ: ફૂડ પેકેટના કોન્ટ્રાક્ટના બહાને 14.41 લાખની ઠગાઇ કરનાર ઝડપાયો
Rajkot East, Rajkot | Sep 8, 2025
રાજકોટમાં ફૂડ પેકેટના કોન્ટ્રાકટના નામે રાજકોટના વેપારી સાથે રૂૂ.14.41 લાખની છેતરપિંડી કરનાર અમદાવાદના ચીટરનો પ્ર.નગર પોલીસે મધ્યપ્રદેશની જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવી રાજકોટ લાવી કાયદેસરની કાર્યવાહી કરી હતી. આરોપી સામે રાજકોટ,અમદાવાદ અને મધ્યપ્રદેશમાં મળી છેતરપિંડીના 5 ગુના નોંધાઇ ચૂકયા છે.