આજરોજ કલેકટર કચેરી ખાતે ડાંગ જિલ્લા કલેકટર સુશ્રી શાલિની દુહાનજીની અધ્યક્ષતામાં જિલ્લા ખેતીવાડી વિભાગનાં અધિકારીઓ/FPO/સંસ્થાઓ સાથે પ્રાકૃતિક ખેતી તથા સંપૂર્ણ રસાયણ મુક્ત ડાંગ યોજનાની બેઠક યોજી યોજના અંતર્ગત થયેલ વિવિધ કામગીરીની સમીક્ષા કરી જરૂરી સુચનો કર્યા અને માર્ગદર્શન આપ્યું