ધારી અમરેલી રોડ ઉપર લીંબડીયા ના નેરા પાસે થયેલ અકસ્માતમા નવો વળાંક આવ્યો સામે,ખરેખર કાર અકસ્માતનો નહીં પરંતુ એસટી બસના ચાલક ની બેદરકારીને લઈને બન્યો હોવાનું આવ્યું સામે,જે અકસ્માતમાં લીંબડીયા ના નેરા ગોળાઈમાં એક સાથે ત્રણ કારને મહુવા ધોરાજી એસટી બસના ચાલકે હડફેટે લીધા હતા,આ અકસ્માતમાં બે મહિલા સહિત સાત વ્યક્તિઓને ઇજા પહોંચી છે,અકસ્માતમાં ભોગ બનનારના જણાવ્યા અનુસાર એસટી બસના ચાલકે ઓવર સ્પીડ ગાડી ચલાવીને અકસ્માત સર્જ છે..