Download Now Banner

This browser does not support the video element.

ચોરાસી: અથવા વિસ્તારમાં બિલ્ડર ની ઓફિસ ઘૂસી ને મારમારી કરનાર અને ખંડણી માંગતા બે આરોપી ના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા.

Chorasi, Surat | Oct 4, 2025
સુરતમાં મારામારી અને ખંડણીના વધી રહેલા બનાવો વચ્ચે સગરામપુરા ખાતે બાંધકામ કરી રહેલા બિલ્ડર અસલમ શેખ નામના બિલ્ડરની ઓફિસમાં ઘુસી બિલ્ડર પર હુમલો કરી તિક્ષ્ણ હથિયાર બતાવી ખંડણીની માંગણી કરનાર બે માથાભારે આરોપીઓ સગરામપુરા ખાતે રહેતા ઈરશાદ ઉર્ફે સલમાન એહસાન શેખ તથા અબ્દુલ સાહીલ ઉર્ફે એસ.કે. અબ્દુલ રઉફ શેખને અઠવા પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતાં અને આરોપીઓને કોર્ટમાં રજુ કરી રિમાન્ડ મેળવ્યા છે.
Read More News
T & CPrivacy PolicyContact Us