આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ,ગુજરાત રાજ્ય,સરકારશ્રી સુચના અન્વયે આજ રોજ 18 સપ્ટેમ્બર, 2025ના રોજ શ્રી ગ્રામપંચાયત હાઈસ્કૂલ મેદરડામાં આઈ.સી.ટી.સી આર.એચ. એન્ડ સી.એચ.સી -મેંદરડા, જિલ્લો જુનાગઢ ના કાઉન્સેલર શ્રી આશિષભાઇ બદાણી , તેમજ લેબ. ટેક શ્રી સુરજભાઇ ચાપડીયા તેમજ એન .સી ડી વિભાગ ના કાઉન્સિલર વિજયભાઈ મારુ દ્વારા સરકારી હોસ્પિટલ ના ઇન્ચાર્જ અધિક્ષક/ટી.એચ.ઓ શ્રીમતિ પુજપ્રિયદર્શીની મેડમ, ડીપીઓ શ્રી વ્યાસ સાહેબ, તેમજ દિશા ડાપકુ ઉપસ્થિત રહ્યા હતા