ભાણવડ પંથક માં ભૂગર્ભ ભેદી ધડાકા અંગે અકબંધ રહસ્ય ભૂગર્ભ ભેદી ધડાકા થી ભાણવડ વિસ્તાર માં સંભળાતા લોકો ઘર ઓફીસ ની બહાર નીકળી ગયા ત્યાર બાદ અવાર નવાર આવા નાના મોટા ધડાકા નો અનુભવ થાય છે ભૂગર્ભ ધડાકા શું છે આ અંગે કોઈ સચોટ માહિતી ન હોઈ અને આ ભૂગર્ભ ધડાકા નું અકબંધ રહસ્ય.