ખેરગામ પોલીસમાં વિશ્વજીત છીમાભાઈ પટેલે ફરિયાદ નોંધાવી હતી કે ફરિયાદીના મોબાઇલ ફોન ઉપર 1 અજાણ્યા instagram ઉપર અલગ અલગ મોબાઈલ વેચાણ અંગેની મસ્તી અને લોભામણી જાહેરાતો મૂકી જે પેજ ઉપર આપેલ whatsapp નંબર થી મોબાઈલ ખરીદી માટે whatsapp મેસેજ કરી તેમજ વોઈસ કોલ કરી ફરિયાદીને મેસેજ સંઘ મોબાઈલ ખરીદવા માટે આકર્ષિત કર્યું હતું. ફરિયાદીએ લોભામણી લાલચ આપી આકર્ષિત કરી કુલ રૂપિયા 11,766 ઓનલાઇન ફરિયાદી પાસેથી મેળવ્યા હતા.